tag:blogger.com,1999:blog-1381341582924975221.post8189971969312732709..comments2023-05-12T05:32:13.771-07:00Comments on રણકાર ........: તમને ..ગમે,,પણ ...અમે..shilpa prajapatihttp://www.blogger.com/profile/14322415806842678675noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-1381341582924975221.post-58454054302142173172010-05-20T22:21:00.050-07:002010-05-20T22:21:00.050-07:00SUNDER RACHNASUNDER RACHNAGUJARATIhttp://gujaratikavitaanegazal.ning.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-10345118473444928792010-03-14T12:39:12.835-07:002010-03-14T12:39:12.835-07:00તમને ગમે તે.........
જીવન ના ૨ પેહલુ હોય છે અંધક...તમને ગમે તે.........

જીવન ના ૨ પેહલુ હોય છે અંધકાર ને પ્રકાશ તમે એક પેહલુ રજુ કર્યુ હુ બિજુ રજુ કરવાની કોશિશ કરુ છુ.
અમારે અમાસ હતી
પુનમના અજવાળા બને આવ્યા તમે
પછી કેમ અમને અમાસ ગમે.

read full poem on my blog
http://raj0702blogspot.com

join me at orkut community at
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950

join our network
http://worldofpoems.ning.com/

રાજ ની રચના
૮:૦૦ રાત્રે
૧૪/૦૩/૨૦૧૦રાજ ની રચનાhttps://www.blogger.com/profile/08395262776121195446noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-61672844047225047372010-02-20T04:18:09.840-08:002010-02-20T04:18:09.840-08:00શબ્દો હૃદયને સ્પર્શે તે કોને ના ગમે?શબ્દો હૃદયને સ્પર્શે તે કોને ના ગમે?jindatt shahhttps://www.blogger.com/profile/17757024726275928478noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-45744200693479439602010-02-12T00:44:14.364-08:002010-02-12T00:44:14.364-08:00This comment has been removed by the author.jindatt shahhttps://www.blogger.com/profile/17757024726275928478noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-62358079740404120872010-02-05T04:24:52.767-08:002010-02-05T04:24:52.767-08:00તમને ..ગમે,,પણ ...અમે..
તમને પુનમના અજવાળા ગમે, ...તમને ..ગમે,,પણ ...અમે..

તમને પુનમના અજવાળા ગમે,
પણ, અમાસ ના અધકાર અમે.

પૂનમ ના અજવાળા ની લાલીમાં અમાસ ના અંધકાર થી ઓળખાય.....

તમને ઉગતી ની ઉષા ગમે,
પણ, આથમતી સંધ્યા અમે.

થાકેલી ઉષા આથમવા રડે!!!!

તમને હોઠો પરના સ્મિત ગમે,
પણ, છીએ રડતી ઢીંગલી અમે.

લલાટ માં લખેલા રુદન કોણ ભૂસી શકે ????

તમને તો રહેવાનું મૌન ગમે,
પણ, બોલતા જ રહેતા અમે.

મૌન ની પરિભાષા થી પણ કૈક ઘણું વધુ કહે તું હોય એક શબ્દ!!!!

તમને તો પોતાના જ ગમે,
પણ, પારકા છીએ રે અમે..

પોતાના હેમેશા પારકા થી અળગાં હોય છે.

કદાચ હું ખોટો હોઉં પણ ......હૈયા વરાળ શમાવવા પુરતો હોઈશgauranghttps://www.blogger.com/profile/01603072778353103398noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-65252390045569305222010-01-27T21:55:41.576-08:002010-01-27T21:55:41.576-08:00તમને પુનમના અજવાળા ગમે,
પણ, અમાસ ના અધકાર અમે.
તમ...તમને પુનમના અજવાળા ગમે,
પણ, અમાસ ના અધકાર અમે.

તમને ઉગતી ની ઉષા ગમે,
પણ, આથમતી સંધ્યા અમે.

વાહ ! વાહ ! હતાષ હૈયાની કેવી ચોટદાર અભિવ્યક્તિ ! આશ્વાસનમાં બીજું તો શું કહિયે ?

અમાસના અંધકારથી આમ તે ડરાતું હશે ? પુનમનું અજવાળું તેની કાલીમાને ધોઇ નાખશે. રોજ આથમતી સંધ્યા પછી ઉગતી ઊષાની લાલીમાથી આકાશ ક્યાં છવાઇ જતુ નથી !PARESH / DEEPAhttps://www.blogger.com/profile/16728719836151626569noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-36112537561686873482010-01-27T03:32:34.653-08:002010-01-27T03:32:34.653-08:00tamne potana game ,
ane paarka aame..
waah saras w...tamne potana game ,
ane paarka aame..
waah saras waat kahi aape..
sundar ane saral bhasha ma ghanu kahi gaya.poonamhttps://www.blogger.com/profile/05362647258412336738noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-42437385478848362122010-01-20T20:03:11.319-08:002010-01-20T20:03:11.319-08:00સરસ રચના..
સપનાસરસ રચના..
સપનાSapanahttps://www.blogger.com/profile/04696196232428645244noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-15784212451726376642010-01-20T09:57:06.984-08:002010-01-20T09:57:06.984-08:00તમને તો રહેવાનું મૌન ગમે,
પણ, બોલતા જ રહેતા અમે.
...તમને તો રહેવાનું મૌન ગમે,
પણ, બોલતા જ રહેતા અમે.

સરસ રચના$hy@m-શૂન્યમનસ્કhttps://www.blogger.com/profile/08194121504207105121noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-70348366023814541422010-01-20T08:59:42.086-08:002010-01-20T08:59:42.086-08:00શિલ્પા
કોન્ટ્રાસ નો સરસ ઉપયોગ ઘણા સમય પછી જોવા મ...શિલ્પા
કોન્ટ્રાસ નો સરસ ઉપયોગ ઘણા સમય પછી જોવા મળ્યો
અહીયા ચતુરાઈ નહી પણ સહજ અભિવ્યક્તિ માટે અભિનન્દનमहेशhttps://www.blogger.com/profile/10731564057859168604noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-87822002934703840352010-01-20T07:50:45.668-08:002010-01-20T07:50:45.668-08:00vah Shilpaji bahu saras rachanavah Shilpaji bahu saras rachanaUnknownhttps://www.blogger.com/profile/17839721095481106302noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-54429869160526041602010-01-20T06:14:33.305-08:002010-01-20T06:14:33.305-08:00Dear Shilpa ji,
તમને પુનમના અજવાળા ગમે,
પણ, અમાસ ...Dear Shilpa ji,

તમને પુનમના અજવાળા ગમે,
પણ, અમાસ ના અધકાર અમે.

તમને ઉગતી ની ઉષા ગમે,
પણ, આથમતી સંધ્યા અમે.

તમને હોઠો પરના સ્મિત ગમે,
પણ, છીએ રડતી ઢીંગલી અમે.

તમને તો રહેવાનું મૌન ગમે,
પણ, બોલતા જ રહેતા અમે.

તમને તો પોતાના જ ગમે,
પણ, પારકા છીએ રે અમે..
Kis line ki tarif karu aur kiski nahi..really very good..maja aavi gai...man boli uthyu...vaah...gajab virudhabhas chhe...chhata jo prem hoy to Amas na Andhkar pan Vahall lage ane Parka hoy to pan e ek j potana lage...what u sa abt this...Lakhi nakho kaink navu aana par...

Bye 4 now
Door Rahi Ne Pan Mane Pase Raheva ni Aadat chhe.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-45674093824482307552010-01-20T05:50:00.738-08:002010-01-20T05:50:00.738-08:00sundar.........majaa aavi.......
- paulin shahsundar.........majaa aavi.......

- paulin shahAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-54079654854861475902010-01-20T01:12:20.679-08:002010-01-20T01:12:20.679-08:00બહુ સરસ દોસ્ત...... સરસ અભિવ્યક્તિ.....અભિનંદન.......બહુ સરસ દોસ્ત...... સરસ અભિવ્યક્તિ.....અભિનંદન.....Unknownhttps://www.blogger.com/profile/10986423731208226113noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-79340852302157109842010-01-19T22:33:33.459-08:002010-01-19T22:33:33.459-08:00તમને તો પોતાના જ ગમે,
પણ, પારકા છીએ રે અમે..
wah w...તમને તો પોતાના જ ગમે,
પણ, પારકા છીએ રે અમે..
wah wah kyaa baat hai...... khub saras.. keep wirte..

KASHYAP TRIVEDI [ PAKO DOSTAR]Unknownhttps://www.blogger.com/profile/11811081552869186516noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-25886375188841618232010-01-19T21:43:13.132-08:002010-01-19T21:43:13.132-08:00sundar........sundar........Akhihttps://www.blogger.com/profile/03157816499471221064noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-8764686774794731162010-01-19T21:41:16.275-08:002010-01-19T21:41:16.275-08:00સરસ
tame aam j amas na andhkar ni chhadi pokarti ...સરસ

tame aam j amas na andhkar ni chhadi pokarti aathamti sandhya e dhingli ni jem bolta ane lakhta raheso to parka ne pan tame potana j lagso :)Ravihttps://www.blogger.com/profile/02446181716202293903noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-78837559605911019912010-01-19T21:37:20.970-08:002010-01-19T21:37:20.970-08:00હમેશા માણસ સ્વાર્થી જ રહ્યો છે.... કાયમ પોતાના માટ...હમેશા માણસ સ્વાર્થી જ રહ્યો છે.... કાયમ પોતાના માટે સારૂ જ અને પોતાનુ જ ઇચ્છે છે
અશોકgujarati asmitahttps://www.blogger.com/profile/00699959817404447513noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-39779892973169383642010-01-19T21:02:58.484-08:002010-01-19T21:02:58.484-08:00Keep up..Keep up!!Keep up..Keep up!!પ્રવિણ કે.શ્રીમાળીhttp://kalamprasadi.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-84007845798245414342010-01-19T21:02:04.077-08:002010-01-19T21:02:04.077-08:00શું વાત છે?! વાહ...સરસ ભાવવાહી અભિવ્યકિત !! અને સર...શું વાત છે?! વાહ...સરસ ભાવવાહી અભિવ્યકિત !! અને સરસ રચના! જબ્બરજસ્ત (કમ્પેરીટીવ) વિરુદ્ધાભાસી સરખામણી ની અલગ જ રજૂઆત...પ્રવિણ કે.શ્રીમાળીhttp://pravinshrimali.wordpress.com/noreply@blogger.com