tag:blogger.com,1999:blog-1381341582924975221.post8200812807455227824..comments2023-05-12T05:32:13.771-07:00Comments on રણકાર ........: (7) ભાગ્ય કાચુshilpa prajapatihttp://www.blogger.com/profile/14322415806842678675noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1381341582924975221.post-19792676868803358912009-05-13T01:04:00.000-07:002009-05-13T01:04:00.000-07:00સાવ સાચું તો એ છે કે તે તો પડઘાનો જવાબ આપે જ છે......સાવ સાચું તો એ છે કે તે તો પડઘાનો જવાબ આપે જ છે...પરંતુ તમે ક્યાં સાંભળો છો ? તેને તો જરાય નથી ગમતું પત્થરનીં મુર્તિ બનીંને રહેવું પણ તમને તેનું તે જ રુપ ગમે છે એટલે તે પણ શું કરે ? બાકી એકવાર મેં તેનેં કહેલું...

"ધોમધખતા તાપમાં જ્યારે પગ મારાં દાઝતાં હતાં , બનીંને વ્રુક્ષનીં શિતળ છાંયાં ઓ પ્રિયતમ ! તું જ તો ઊભો હતો ! કડકડતી ઠંડીમાં જ્યારે અંગેઅંગ મારું ધ્રુજતું હતું , બનીંને તાપણું મને ગરમી આપવા તું જ તો ત્યારે પ્રગટ્યો હતો ! ધોધમાર વરસાદમાં હું અંગેઅંગ નિતરતો હતો , બનીંને ઓથ કો અજ્ઞાત દિવાલનીં તું જ તો આશરો બન્યો હતો ! ઓ પ્રિયતમ ! તું મૂર્તિ બનીંને જ પ્રગટ થા એવો મારો જરાય આગ્રહ નથી હોં !"PARESH / DEEPAhttps://www.blogger.com/profile/16728719836151626569noreply@blogger.comtag:blogger.com,1999:blog-1381341582924975221.post-73016849114099266112009-05-13T01:01:00.000-07:002009-05-13T01:01:00.000-07:00"પડધો પડયા વગર રહેશે તો,
તો કસર મારી હશે માનીશું.
..."પડધો પડયા વગર રહેશે તો,
તો કસર મારી હશે માનીશું.
બાકી ઇશ્ર્વરના દરબારમાં આમ,
તો સ્થાન ન હોય અન્યાયનું,
સિંહણ નું દુધ ઝીરવવા સોનાના
પાત્રની જ જરુર પડતી હોય છે."

વાહ ! આનું જ નામ ખુમારી ! સવાલ એ નથી કે તમે ઈશ્વરને કેટલો પ્રેમ કરો છો , સવાલ એ છે કે તમે ઈશ્વરને કેવો પ્રેમ કરો છો ! અહિં નમ્રતા તો પુરી છે.. .છતાં એટલી ખુમારી પણ ખરી કે અમે સાદ કરીયે અને પડઘો ન શું પડે ? મેં ય એકવાર "તેને" આવું જ કંઈક કહેલું...

પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો ? નગણય. અને છતાં અવગણિ ન શકાય તેટલો. તેમ તું છો ને વિશ્વપ્રેમી રહ્યો અને જગત આખું છો ને ઘેલું હોય તારાં પ્રેમમાં ! મને જો અવગણિશ તો તું અધુરો જ રહિ જઇશ હો પ્રિયતમ !PARESH / DEEPAhttps://www.blogger.com/profile/16728719836151626569noreply@blogger.com