Thursday 12 November 2009

સાબિતી આપ ..

સાબિતી આપ તારા હોવાનીય ઇશ્ર્વર હવે તો.........

જગત કહે છે તને જે ભોળાનાથ.
હુય કહુ પણ આપ તુય સાબિતી તેનીય.

જગત કહે છે તનેય જ માં જગદંબા.
હુય કહુ પણ આપ તુય સાબિતી તેનીય.

જગત મને પણ કહે છે કંઇક તો
હવેય તુય પણ આપ સાબિતી તેનીય.

તારા પાસે નથીય શ્રેષ્ઠ ફળ કદાચ,
હવેય તુ જ તો આપે છે સાબિતી તેનીય.

મે જેની તારી પાસે માંગણી કરી હતી,
પડયો કાચો તુ ચોકકસ સાબિતી છે તેનીય.

તારા હોવાનીય તુ જીદ પૂરી કર હવે,
છેવટે તુ જાતે જન્મ લઈને સાબિતી દે તેનીય.

જગતમાં મારો ના સહી ઇશ્ર્વર પણ,
બીજાનો વિશ્ર્વાસ ના તુટવાની સાબિતી દે તેનીય.

શિલ્પા પ્રજાપતિ....

15 comments:

  1. aa duniya ne chalavi prabhu ena hova ni sabiti aapi j rahyo chhe

    ReplyDelete
  2. hmmmmmmmm sabiti tena hovaniiii ......apne khud ek sabiti chie tena hova niiiii... am i right?to pan ghanu j saras che..
    jagat ma maro na sahi.....
    ishvar pan
    bija no visvasna tutvani sabiti de teniy....

    ReplyDelete
  3. time to time god comes to earth and ensure that truth always wins. this proves god exists in every heart...

    ReplyDelete
  4. જગતમાં મારો ના સહી ઇશ્ર્વર પણ,
    બીજાનો વિશ્ર્વાસ ના તુટવાની સાબિતી દે તેનીય.

    વાહ ! ઈશ્વર પાસે સાબિતી માંગવા માટે પણ ખુમારી જોઇએ. અને તે સબિતી આપશે જ તેની જેને ખાતરી ન હોય તે ક્યાંથી લાવે આવી ખુમારી ?


    હા, જેને ન દેખાતો હોય તેને કંઇક જવાબ આપીએ ?

    ઓ પ્રિયતમ ! તેઓ કહે છે કે તું તેમને ક્યાંય દેખાતો નથી ! વહેલી પરોઢે તાજા ખીલેલા ને ઝાકળમાં નહાયેલા ગુલાબનાં પુષ્પો ને ચૂંટવા તેઓ જાય છે. ત્યારે તાજા ખીલેલા ગુલાબના પુષ્પોની મહેકથી પ્રસન્ન એવા તેઓ પતંગિયાની ઉડાઉડને નિહાળે છે. માથામાં સિંદૂરથી શોભતી નવોઢા તેમને નિહાળી આમ જ નજરો ઢાળી જાય છે. ત્યારે તેનાં ફૂલગુલાબી મુખ પર પડેલા શરમના શેરડાઓનીં લાલિમા તેઓ નિહાળે છે.
    અરે ! પારણે ઝૂલતા પેલા બાલુડાનાં સુકુમાર મુખને ચૂમવા તેઓ જ્યારે જાય છે ત્યારે હમણાં જ જાગેલું બાળક સહેજ આળસ મરડી તેમની જ સામે મોં મલકાવી ધીમો કિલકિલાટ કરે છે, તે સંગીત પણ તેમને સંભળાય છે. ખરેખર ગુલાબના પુષ્પોનો પમરાટ, નવોઢા નાં મુખનું લાવણ્ય તો નાનકડા બાલુડાનાં ગાલની સ્નિગ્ધતા તેઓ ખૂબ નજીકથી અનુભવે છે... ને છતાં તેઓ કહે છે કે તું તેમને ક્યાંય દેખાતો નથી !

    ReplyDelete
  5. આ પંકિતઓ ખુબ જ ગમી, અને ખરેખર હવે સમય પાકી ગયો છે, 'ઈશ્વર'ના અસિતત્વના હોવાપણાની સાબિતી આપવાનો!

    ReplyDelete
  6. wah ishvar sathe na sanvaado,
    ni jem mane aarachana khoob gami..
    dear sundar che.

    ReplyDelete
  7. જગતમાં મારો ના સહી ઇશ્ર્વર પણ,
    બીજાનો વિશ્ર્વાસ ના તુટવાની સાબિતી દે તેનીય.....
    NICE ONE, Shilpa !
    Nice Blog !
    Thanks fot your VISIT/COMMENTS on CHANDRAPUKAR
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Please view 2nd Anniversary Post on my Blog !

    ReplyDelete
  8. aapnaar jivaadnaara biju koi nahi ek e j che
    ISHWAR........

    tame aa lakhi shakya e to moti saabiti.....

    ReplyDelete
  9. prem ma sabitio na mangay dear...ishwar ne sacha dil thi prem karo...koi j sabiti ni jarur nathi..dil ma aapmele j eni hayati ugi nikalshe...believe me
    -sneha

    ReplyDelete
  10. મે જેની તારી પાસે માંગણી કરી હતી,
    પડયો કાચો તુ ચોકકસ સાબિતી છે તેનીય.

    જગતમાં મારો ના સહી ઇશ્ર્વર પણ,
    બીજાનો વિશ્ર્વાસ ના તુટવાની સાબિતી દે તેનીય.

    mane aa rachanaa khooob gami..
    hu pan aava sawaalo ishwar saathe kyaarek karu chu..
    goood1.. :)

    ReplyDelete
  11. જીવનભર અમને એક શબ્દ સાંભળવાની તરસ રહશે, અમને અમારા હોવાની ઉણપ રહશે. કિસ્મતમાં કઈક એવુ પણ હોય છે,જે મેળવવા માટે હોતુ જ નથી.

    i like this line.........

    ReplyDelete
  12. mangal prajapati12 March 2010 at 04:05

    vyakul thi fariyad kadach thayi jay pan teney khabar se k koi ISWAr to sej mate to te lakhese tene
    manan prajapati

    ReplyDelete