જીવવાનો ઉત્સાહ ભલે ના હોય,
જીવવાનો અભ્યાસ પૂરો ક્રરીશું.
માસુમયમ હાસ્ય થી દૂર ભલે થઇ,
હાસ્યના અભિનયમાં કાચાનહિ પડીએ.
સમય ભલે અમારો ના હોય પણ,
અમે તો સમય સાથે જ ચાલીશું.
કદમ ભલે ડગમગાતા હોય પરંતુ,
રસ્તાની ભલે ખબરના હોય પરંતુ,
મુકામ પર પહોચવા નું સ્વપન છે.
અમે નહિતો અમારા વિચારો પહોચશે.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (17) અમારા વિચારો પહોચશે.. Show all posts
Showing posts with label (17) અમારા વિચારો પહોચશે.. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Comments (Atom)
