Showing posts with label (27) ગમમાં તમને હસાવી જવ. Show all posts
Showing posts with label (27) ગમમાં તમને હસાવી જવ. Show all posts

Thursday, 5 March 2009

(27) ગમમાં તમને હસાવી જવ,

મને નહોતી ભાષા પણ આવડતી,
ખબર નહોતી શબ્દોની સમજણ,
આજે ખબર નહિ પણ, શાથી!
પ્રાસ બેસી છે ગયો કવિતાનો,
ધારુ તો તમારી ખુશી ને બેવડાવું,
તમારા ગમમાં તમને હસાવી જવ,
કરામત આ ઇશ્ર્વરે એવી કરી કે!
તેની ભકિત કરવાની ભૂલી ને,
આજે લડવા તેની જ સાથે બેઠી.

શિલ્પા પ્રજાપતિ.....