જો હશે તડપ તો આવીને એકકાર કરે,
અમે પણ નહી જ શ્રધ્ધા રાખીએ હવે,
કરશે અભ્યાસ હવે કરવો હોય તો પણ!
અમે પણ હવે ચુપ રહી ને જ જંપીશું,
ઇશ્ર્વરને પણ જાણ જો થાય તો સારુ!
કે હવે અમે તેના ભકત રહયા નથી.
શિવને જો સાબિતી આપવી હોય તેની,
તો આવીને ફરી નવા પ્રાણ ભરે મારામાં.
શિલ્પા પ્રજાપતિ.....
Showing posts with label (28) ફરી નવા પ્રાણ ભરે મારામાં. Show all posts
Showing posts with label (28) ફરી નવા પ્રાણ ભરે મારામાં. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Comments (Atom)
