Showing posts with label (29) મારાથી મને જ નથી જીરવાતી.. Show all posts
Showing posts with label (29) મારાથી મને જ નથી જીરવાતી.. Show all posts

Thursday, 5 March 2009

(29) મારાથી મને જ નથી જીરવાતી.

હતુ શું જે ગુમાવવાનો અફસોસ રહે!
મનમાં આ શાની ખારાશ થઇ ગઇ!
ને આંખોમાંથી દરિયો થઇને વહયો,
મોજા જો આવે તો પણ મનને અસર,
ભરતી ને ઓટ સમાવે તોય મન જ,
સાગર ઘણા જીવોને જીરવી જાય છે.
ને મારાથી મને જ નથી જીરવાતી.

શિલ્પા પ્રજાપતિ....