હે ભોળાનાથ!તને આજે વળી એક સવાલ છે?
હા હવે મંદિર આવવાનુ અમારુ કયુ કેમ બંઘ?
તનેય અમારા સવારના શુકન ગમતા નહિ હોય!
પણ વાંક કયા હતો? અમારો એમાં એતો જણાવો,
અમારા પગલા તારા મંદિરમાં પડતા હશે ને,
મંદિરમાંથી ભકતોની ભીંડ ઓછી થઇ જતી હશે!
રહેવાદે કારણ નથી જાણવુ અમારે પણ,નહિતર!
જગતંમાં લોકો ને તારા પરથી વિશ્ર્વાસ ઉઠી જ્શે.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (37) તારા પરથી વિશ્ર્વાસ ઉઠી જ્શે... Show all posts
Showing posts with label (37) તારા પરથી વિશ્ર્વાસ ઉઠી જ્શે... Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Posts (Atom)
