Showing posts with label (38) વ્યથૉ નથી આજ ની ....... Show all posts
Showing posts with label (38) વ્યથૉ નથી આજ ની ....... Show all posts

Thursday, 5 March 2009

(38) વ્યથૉ નથી આજ ની ......

વ્યથૉ નથી આજ ની ......

આ તો રોજ રોજ ની જ બબાલ છે.
સમાધાન કરવુ પડે તો તેમ કરી લો,
ભાગ્ય બદલવુ હાથમાં નથી આપણા,
ઘણી આશા ઓ સફળ થતી નથી !
બસ જીવન જીવી ને પુરુ કરી લો.

શિલ્પા પ્રજાપતિ ..