for our atta- kata group
તમે તો તહેવારોની વાત ક્ર્રો છો?
હજી આગલી રાત પણ ભૂલ્યા નથી.
દોસ્તો આપણી મહેફીલ ભરાતી હ્તી,
કાયકમ નકકી હોય કિનાર બાંઘવાનો.
પણ શુ ચા પીવાતી ને નાસ્તો ફાકતા,
વાતોના સ્રરસ મજાના પીલા લપેતાતા.
ને દોરો ને પતંગ બાજુ પર રહી જતા,
કિનાર બાંઘવી તો માત્ર બહાનુ હ્તુ.
મિત્રોની મુલાકાતોના એ બહાના યાદ છે.
આજે ભૂલવાના પયત્નો કરી જોયા છે.
મિત્રો તમે તહેવારો ની મજા લૂટો,
અમે પેમથી યાદ કરીશુ તમને આજે,
શું થયુ ?આજે અમે તમારી સાથે નથી,
અમને યાદ કરીને એક પતંગ ઉઙાવજો
શિલ્પા પ્રજાપતિ ..
Showing posts with label (41) તહેવારોની વાત ક્ર્રો. Show all posts
Showing posts with label (41) તહેવારોની વાત ક્ર્રો. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Posts (Atom)
