આજે જ શિવરાત્રી નો પવૅ છે.
ને અમે તેના જ ભકત છીએ,
મારા નિયમનો કેમ ભંગ થયો?
વષોથી બીલીને ચૂંટીને ચળાવ્યા,
પાણી થી નહિ મારી ભીંનાશથી,
સાંભળી તો હશે મારી ફરિયાદ,
તેનેય લાગ્યો હશે થાક આથી!
બિલિનું વ્રત્ત તુટયુ આજે મારુ,
ફળ આપવામાં તે પાછો પડયો,
મારી શ્ર્ધ્ધામાં કયા રહી કચાસ?
બાકી ભોંળાનાથ તો રૂઠે નહિ,
તેને ગગાં માથેથી ઉતારી દીધી,
ને ભકતોની આંખોમાં છલકાવી.
વાહ ખુબ નિરાળો દેવ છે તે!
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (45) શિવરાત્રી નો પવૅ. Show all posts
Showing posts with label (45) શિવરાત્રી નો પવૅ. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Posts (Atom)
