Showing posts with label (52) પાણીમાં પથ્થર ફેકાયો કેમ?. Show all posts
Showing posts with label (52) પાણીમાં પથ્થર ફેકાયો કેમ?. Show all posts

Thursday, 5 March 2009

(52) પથ્થર ફેકાયો કેમ?

આખી ધરતીમાં મારા પગલા
આંખુ આકાશ મારું છે! તોય,
કેમ મારુ વતન યાદ આવ્યું?
સ્વજન અને મિત્રો ધણા હતા,
આમ મુલાકાત તારી થઇ કેમ?
શાંત પાણીમાં પથ્થર ફેકાયો કેમ?
શિલ્પા પ્રજાપતિ.