Showing posts with label (61) માટી ની સોડમ અમને ગમે છે.. Show all posts
Showing posts with label (61) માટી ની સોડમ અમને ગમે છે.. Show all posts

Thursday, 5 March 2009

(61) માટી ની સોડમ અમને ગમે છે.

એ માટી ની સોડમ અમને ગમે છે.
અમને અમારુ વતન ખૂબ ગમે છે.

વતનની ઘૂળમાં રમાવાનું યાદ છે.
વતન માં વસ્યા છે, ઓછો સમય!

યાદ છે. બઘા અનુભવ આજે પણ્,
સારા અને નરસા દરેકે દરેક પ્રસંગ

આજે પણ આંખ બંઘ કરુ તો!
આંખ સામે વતન દેખાય છે.

વતનમાં જઇએ કે ન જઇએ પણ્,
મન ત્યાં ઘણી વાર ફરી આવે છે.

શિલ્પા પ્રજાપતિ