પથ્થ્રર થઇ પૂજાવુ સહેલું છે.
માનવ થઇ જીવવું અઘરું છે.
કૂષ્ણ બની રથ હાંકવો સહેલો છે.
યજુંન બની ને લડવું અઘરું છે.
હથિયાર છીનવાઇ ગયા હોય છે.
ને યુઘ્થ કરવા મોકલ્યા છે.
જીવનની આશાઓ તૂટી ગઈ છે.
ને જીવન જીવવા નીકળ્યા છે.
શિલ્પા પ્રજાપતિ
Showing posts with label (63) જીવવું અઘરું છે.. Show all posts
Showing posts with label (63) જીવવું અઘરું છે.. Show all posts
Friday, 6 March 2009
Subscribe to:
Posts (Atom)