Showing posts with label (69) જીંવનથી જ છુંટાય તો સારું. Show all posts
Showing posts with label (69) જીંવનથી જ છુંટાય તો સારું. Show all posts

Sunday, 15 March 2009

(69) જીંવનથી જ છુંટાય તો સારું

ધણા ઝખ્મો સહન થઇ ચુકયા છે.
ને કડવા ઘુટોતો પી લીધા પણ છે.

હવે શું બાકી રહયું છે હજી પણ?
કેમ જીવન મારો પીછો કરે હજી?

બસ સહન નહિ થાય તેમ પણ,
અમે તો સ્વીકારી ચુકયા છે હવે.

બસ દુનિયા ની નજરથી છુટવું છે.
ને આ જીંવનથીજ છુટાય તો સારું!

શિલ્પા પ્રજાપતિ.....