Showing posts with label (72) હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.. Show all posts
Showing posts with label (72) હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.. Show all posts

Wednesday, 18 March 2009

(72) હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.

દિવસે નરી આંખેતો આભમાં તારા નાજ ગણાય,
એટલે તો અમે આભ તરફ જોવાનુંય છોડી દીધું.

બસ સુરજ એ તો રોશની આપતો આવ્યો છેં માટે,
બાકી અમનેતો અંધકાર કયા છોડવા માંગે જ છેં?

આશ્ર્વાસ નો તો આમ અજનબી જેવા જ હોય છેં.
બાકી હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.

શિલ્પા પ્રજાપતિ....