તમે શુભ ચોધડીયું જોંયુ ને આવ્યા,
બસ,તમારા માસુમ ચહેરો જોયો ને.
તો દુનિયાની બધી ઠગાઇ બી ભુલાઇ.
તમારું આ માસુમ સ્મિત જોઇને તો,
અમારા તમામ ગમ પણ ભુલી ગયા.
તમારા એક આંસુની કિંમત માટે તો,
અમે તમામ મિલ્કત લૂંટાવા તૈયાર.
તમારા પગલે તો અમે સાથૅક થયા,
અમારું નામ ઉજવળ રહે તેમ કરજો.
આજે ફરી બાળક બનવાની તક આપી.
કદરતના ફરી દશૅન તમારામાં થયા.
તમારા નામની પાછળ અમારું લખાયું.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (73) બાળકના આગમનની ખુશીમાં. Show all posts
Showing posts with label (73) બાળકના આગમનની ખુશીમાં. Show all posts
Thursday, 19 March 2009
Subscribe to:
Comments (Atom)
