Showing posts with label (74) મરણસમયે મારી ચિતા સાથે બાળજે.. Show all posts
Showing posts with label (74) મરણસમયે મારી ચિતા સાથે બાળજે.. Show all posts

Friday, 20 March 2009

(74) મરણસમયે મારી ચિતા સાથે બાળજે.

મારા મરેલા ઘણા હિસ્સામાંનો એક ભાગછે.
મારી એક અમાનત સમજી જીંવત રાખજે.
મારી પાસે જે સ્વપન છે તેને સાકાર કરજે,
મારા વિચારોમાંના એકાદ નેતો અનુસરજે.
મારી પાસે કુદરતનો આપેલ કોરો કાગળછેં.
મારા મરણસમયે મારી ચિતા સાથે બાળજે.
શિલ્પા પ્રજાપતિ....