ભીંના વરસાદની કોમળ બુંદની અપેક્ષા હશે,
ને ભીંના નયનની વાદળીની મુલાકાત થઇ.
સ્વપન જોવા નો અધિકાર પણ ન હતો ને !
નેકયા અધિકારથી વળી નજર બસ થઇ ગઇ?
શિલ્પા પ્રજાપતિ....
Showing posts with label (75) સ્વપન જોવા નો અધિકાર પણ ન હતો .. Show all posts
Showing posts with label (75) સ્વપન જોવા નો અધિકાર પણ ન હતો .. Show all posts
Friday, 20 March 2009
Subscribe to:
Comments (Atom)