ઘરને આમ તો મે સજાવ્યું હતું,પણ કોઇ મહેમાન ભુલુ ના પડયું.
એક શબ્દની તરસની અછતમાં,ઘણી બઘીપદવી સમાજે પહેરાવી.
રંગોળીના એક રંગના અભાવેજ,મારી રંગોળી જ ફીકકી પડી ગઇ,
સહનશકિનના અભાવથી જ કેમ જીંવન ના સફરનો ભાર લાગ્યો?
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (77) જીંવન ના સફરનો ભાર લાગ્યો.. Show all posts
Showing posts with label (77) જીંવન ના સફરનો ભાર લાગ્યો.. Show all posts
Monday, 23 March 2009
Subscribe to:
Posts (Atom)