અન્ન ની કિંમત ભૂખ્યા ને જ ખબર હોય.
પાણીની કિંમત તરસ્યાને જ ખબર હોય.
જીંવવની કિંમત મરનારનેજ ખબર હોય.
સુખ ની કિંમત દુઃખીથનારનેજ ખબર હોય.
હાસ્યની કિંમત રડનાર ને જ ખબર હોય.
બાળકની કિંમત વાંઝિયાને જ ખબર હોય.
જીત ની કિંમત હારનાર ને જ ખબર હોય.
સમયની કિંમત તકચુકી જનારનેજ ખબરહોય.
પૈંસા ની કિંમત ગરીબ ને જ ખબર હોય.
મિત્રતાની કિંમત મિત્ર ને જ ખબર હોય.
વાણી ની કિંમત મુગા ને જ ખબર હોય.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (78) કિંમત તેને જ ખબર હોય જેને ચુકવી હોય.... Show all posts
Showing posts with label (78) કિંમત તેને જ ખબર હોય જેને ચુકવી હોય.... Show all posts
Tuesday, 24 March 2009
Subscribe to:
Comments (Atom)
