શબ્દોને કાગળ પર રહેવા દે,
વિચારોને આજે વલોવાવા દે,
જગત ને આજે જાણ થવા દે,
મારી ચિતા પર કોઇ હશે કે કેમ?
આ લાશને કોઇ ઓળખશે કે કેમ?
પાછળ રડનારની વાત ના કરો!
આજે હસવા માટે જ અછત છે.
મારા હોવાનો અહેસાસ થવા દે!
બાકીતો મને એ ખબર રહેવા દે!
મારી કિંમત આજે મને થવા દે!
શિલ્પા પ્રજાપતિ....
Showing posts with label (81) મારા હોવાનો અહેસાસ થવા દે..... Show all posts
Showing posts with label (81) મારા હોવાનો અહેસાસ થવા દે..... Show all posts
Tuesday, 31 March 2009
Subscribe to:
Comments (Atom)