સ્વજનો અજનબી બની જાય છે.
મિત્રો પણ પરાયા થઇ જાય છે.
સંબધો પણ ફીકા પડી જ જાય છે.
કદાચ આશા આપણી વધારે હશે,
કદાચ વધારે વતી ગયા હશે અમે,
જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.
બસ અનુભવોના ભાથા બાંધતો જા,
જેવું જીવાય તેવું જીવન જીવતો જા.
કદીતો મૃત્યુ સાથે મુલાકાત થશે જ,
બસ તીથી નથી ખબર તે દિવસની,
બાકીતો અમે ગણતરી કરીદીધી હોત.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (83) જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.. Show all posts
Showing posts with label (83) જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.. Show all posts
Thursday, 2 April 2009
Subscribe to:
Comments (Atom)
