તારા ખોબા માં આંખનો આ દરિયો ઠાલવવા દે,
આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવા દે,
જાણુછું એપણ મંઝિલ કે સફર એક નથી આપણો,
છતાય ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,
મનને સ્પશૅવાની શરારત ની સજા પુરી થવા દે,
ઋતુ વગરના વરસાદને પણ અંશ્રુથી ભીંજાવા દે.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (87) ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે. Show all posts
Showing posts with label (87) ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે. Show all posts
Thursday, 9 April 2009
Subscribe to:
Comments (Atom)