એક વાર સુખ માં સામિલ થવા દે,
તારી ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
તારો જ અહેસાસ મને જીવી લેવા દે,
એક વાર આવી ને ખુશી ઠાલવ જરા,
આજે તો મને હસવાનો અવસર આપ,
તારું મૌન રહેવું મને જ કદાચ ડંખશે,
મારી તરસને તુ જળ પી ને પુરી કર,
તારી આંખમાં મારુ સ્વપ્નું છેતે પુરુ ક્રર.
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (89) ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.. Show all posts
Showing posts with label (89) ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.. Show all posts
Monday, 13 April 2009
Subscribe to:
Comments (Atom)