Showing posts with label (92) માટી ને કાચ..... Show all posts
Showing posts with label (92) માટી ને કાચ..... Show all posts

Sunday, 19 April 2009

(92) માટી ને કાચ....

માટીનું છે શરીર આ,
માટી તો ગમે ત્યારે ચોમાસામાં ધોલાય જાય,
બસ કીચડ થઇનેય કોઇને પણ ના નડવો જોઇએ.

કાચનું છે મન આ,
કાચ તો તુટી પણ જાય તોય કોઇ વાંધો નહિ,
બસ તુટેલો કાચ વાગીને લોહી ના નીકડવું જોઇએ.
.શિલ્પા પ્રજાપતિ....