Showing posts with label (94) હસાવામાં નહિ પાછા પડીએ...... Show all posts
Showing posts with label (94) હસાવામાં નહિ પાછા પડીએ...... Show all posts

Sunday, 26 April 2009

(94) હસાવામાં નહિ પાછા પડીએ.....

આંખનેતો સંબધ છે વળી આંસુ જોડે,
મન ને સંબધ છે દદૅ ને ખુશી સાથે,
હવે કયો સંબધ થાય મનને નવો કહો?
કેમ હજી પણ એવા કોઇ નશામાં છો?
જરા દુખ કે દદૅ હોય તો કરજો યાદ,
અમે હસાવા માં નહિ પાછા પડીએ,
ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......

શિલ્પા પ્રજાપતિ.....