Showing posts with label (99) પાત્રતા શોધે છે માતાની જ ...... Show all posts
Showing posts with label (99) પાત્રતા શોધે છે માતાની જ ...... Show all posts

Thursday, 21 May 2009

(99) પાત્રતા શોધે છે.

જયારે કોઇ સ્ત્રી (જનેતા)નવજાત શિશું ને હાથમાં લઈને બેઠી હોય ને બાળક માતા સામે જુએ તે અનમોલ સમય માટે એક કવિતા મુકેલી છે. વાંચક મિત્રો તમારા વિચારો લખજો સામે...
મમતાનો ખરો અથૅ તને સમજાશે,
તેનો થયો પયૉય હવે તને પાકો.
કુદરત પણ તરસે આ મમતા માટે,
રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
લુંટવા માતા ની જ મમતા માટે ને!
કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
તે તો પાત્રતા શોધે છે માતાની જ ......
શિલ્પા પ્રજાપતિ.....
tr