પરીક્ષ્રા કરવી હશે અમારી પણ,
ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા,
મન ને તેની જાણ હતી કયારેક,
નેશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા.
સાથ આપતા રહયા તે અમને.
વઘુ એકાંત માં મુકતા રહી ને,
પામવા નીકળ્યા હતા તે અમને,
મેળવી ને પણ ગુમાવી ગયા ને.
શિલ્પા પ્રજાપતિ....
Showing posts with label પરીક્ષ્રા કરવી હશે. Show all posts
Showing posts with label પરીક્ષ્રા કરવી હશે. Show all posts
Wednesday, 15 July 2009
Subscribe to:
Posts (Atom)
