Thursday 5 March 2009

(56) ...ખબરનથી...

...ખબરનથી...
શરૂઆત થઇ કંયાથી એ ખબરનથી!
હકીકત થઇ કે છેંતરામણી ખબરનથી!
આ કેવો નુસકો હતો એ તો ખબરનથી!
પૂરી કરવાનુ થયું કેમ એ ખબરનથી!
બાજી કોણ જીતી ગયુ તે ખબરનથી!
આમ હારવાનું કેમ ગમે છે ખબરનથી!
શિલ્પા પ્રજાપતિ...

3 comments:

  1. બાજી કોણ જીતી ગયુ તે ખબરનથી!
    આમ હારવાનું કેમ ગમે છે ખબરનથી!

    i like this line..

    nice way of saying " i m lost"

    ReplyDelete
  2. એ તો કોયલનીં જ દેન છે હોં...નહિંતર આંબાને ક્યાં ટહુકતા આવડતું હતું ? બ્લોગ=http://paresh08.blogspot.com/ પર જાઓ.

    ReplyDelete
  3. હકીકત થઇ કે છેંતરામણી ખબરનથી!
    આ કેવો નુસકો હતો એ તો ખબરનથી
    bahu sarash

    ReplyDelete