લોકોને ખાલી એવો અનુભવ થયો છે.
અમે ખુબ હસાવી એ બઘા ને છીએ.
પણ લોકો ને કયા છે! ખબર,આ તો
અમારા હસવાનો પણ પ્રયત્ન છીએ,
લોકો ને પણ એવી જાણ થઇ રહી છે.
અમને એકાંત ખુબ ગમી રહયુ છે.
કોણ સમજાવે એ લોકો ને હવે એ ?
અવે ભીંડ અમને માફક આવતી નથી,
શિલ્પા પ્રજાપતિ
Friday 6 March 2009
Subscribe to:
Post Comments (Atom)
લોકો ને ખાલી એવો અનુભવ થયો છે.
ReplyDeleteઅમે ખુબ હસાવી એ બઘા ને છીએ.
પણ લોકો ને કયા છે! ખબર,આ તો
અમારા હસવાનો પણ પ્રયત્ન છીએ,
good attempt of showing hiden sadness behing smile...
keep it up...
Khu b j saras
ReplyDelete