ધણા ઝખ્મો સહન થઇ ચુકયા છે.
ને કડવા ઘુટોતો પી લીધા પણ છે.
હવે શું બાકી રહયું છે હજી પણ?
કેમ જીવન મારો પીછો કરે હજી?
બસ સહન નહિ થાય તેમ પણ,
અમે તો સ્વીકારી ચુકયા છે હવે.
બસ દુનિયા ની નજરથી છુટવું છે.
ને આ જીંવનથીજ છુટાય તો સારું!
શિલ્પા પ્રજાપતિ.....
Subscribe to:
Post Comments (Atom)
wah madam wah..
ReplyDeletepan kem jivan thi 6utavu 6e tamare????aatli sari jindagi mali 6e to pa6i kem ena thi dur javani vato karo 6o??????
ઝખ્મો હવે સહન કયાં થાય છે.
ReplyDeleteકડવા ઘુટો હવે તો કયાં પીવાય છે.
આ તો નવો જમાનો છે.
સમ્બન્ધો ની કયાં શરમ રખાય છે.
અહીં તો ઝખ્મો દેવાય છે.
ઝેર ઝીન્દ્ગી કરાય છે.
પણ "રાજ" થી એવું કયા થવાય છે.
જીવન આસું બની જાય છે.
સહન ન થાય તો પણ આસું સવીકારાય છે.
હાસ્ય ની પાછળ રુદન છુપાવાઈ જાય છે.
ભલે દુનીયાની નજરમાં છુટી પણ એની નજરથી છુટયા નુ દુ:ખ
અપરમપાર થાય છે.
જીન્દ્ગી છુટી હવે જીવન છુટી જાય તો પણ શું ?
આ દર્દ સાથે કયાં જીવાય છે.
"રાજ" ની રાચના
૧૭/૦૩/૨૦૦૯
૧:૦૦ રાત્રે
hi ur really dam god
ReplyDelete