Sunday 26 April 2009

(94) હસાવામાં નહિ પાછા પડીએ.....

આંખનેતો સંબધ છે વળી આંસુ જોડે,
મન ને સંબધ છે દદૅ ને ખુશી સાથે,
હવે કયો સંબધ થાય મનને નવો કહો?
કેમ હજી પણ એવા કોઇ નશામાં છો?
જરા દુખ કે દદૅ હોય તો કરજો યાદ,
અમે હસાવા માં નહિ પાછા પડીએ,
ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......

શિલ્પા પ્રજાપતિ.....

6 comments:

  1. જરા દુખ કે દદૅ હોય તો કરજો યાદ,
    અમે હસાવા માં નહિ પાછા પડીએ,... nice lines..liked it so much

    ReplyDelete
  2. તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......

    અહિં "આપણે" શબ્દ બહુ ગમ્યો. આ કેવી રોમાંચક કલ્પનાં છે ? ઇશ્વરને ફરિયાદ પણ સાથે મળીને ? મને એક વાત યાદ આવી ગઈ...
    તારા મારી પ્રત્યેનાં પ્રેમમાં શંકા લાવનારો હું કોણ ?
    જો ને મારી જેમ કેટલાય દિવાના થયાં છે તારાં પ્રેમમાં !
    ચાલોને આપણે સાથે મળીને તેને પ્રેમ કરીયે !
    તે તો છે જ પ્રેમ કરવા જેવો !

    ReplyDelete
  3. ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
    તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......

    hummm..
    ishwar ne fariyaad to karvi oade.

    ReplyDelete
  4. ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
    તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે

    really too good

    ReplyDelete
  5. સાચ્ચે જ આપણે શબ્દ સ્પર્શી ગયો..જાણે વર્ષો થી જાણીયે છે એક બીજાને આપણે એવો અહેસાસ થયોં..

    ખુબ સરસ..

    ReplyDelete