એક આધાત સમયો ના હોય,
ને બીજો આધાત એનાથી મોટો હોય.
મરવાની તીવ ઈરછા જ હોય,
ને તોય જીવવું મજબુરી એવી હોય.
આમ તો આપેલ માફી જ હોય,
ને જાણે હકીકત તો ખુદને માફ ના હોય.
શિલ્પા પ્રજાપતિ.
Thursday, 20 January 2011
Subscribe to:
Posts (Atom)
એનુ બાળપણ મારી આંખોમાં રમે છે. કે મારા સ્વપ્ના આકાર લે છે એ નાની આંખોમાં. એ ઇશ્ર્વર દુનિયાની દરેક ખુશી એની. ના લાગે જમાનાની નજર હવે તેને કોઇ પણ.