એક આધાત સમયો ના હોય,
ને બીજો આધાત એનાથી મોટો હોય.
મરવાની તીવ ઈરછા જ હોય,
ને તોય જીવવું મજબુરી એવી હોય.
આમ તો આપેલ માફી જ હોય,
ને જાણે હકીકત તો ખુદને માફ ના હોય.
શિલ્પા પ્રજાપતિ.
Thursday, 20 January 2011
Subscribe to:
Post Comments (Atom)
એનુ બાળપણ મારી આંખોમાં રમે છે. કે મારા સ્વપ્ના આકાર લે છે એ નાની આંખોમાં. એ ઇશ્ર્વર દુનિયાની દરેક ખુશી એની. ના લાગે જમાનાની નજર હવે તેને કોઇ પણ.
આમ તો આપેલ માફી જ હોય,
ReplyDeleteને જાણે હકીકત તો ખુદને માફ ના હોય....
nice lines...dear..!
nice creation...
ReplyDeletevary nice one.
ReplyDeleteઆમ તો આપેલ માફી જ હોય,
ReplyDeleteને જાણે હકીકત તો ખુદને માફ ના હોય.
અદભૂત1 આપન્ક્તી ઓ એ ખળભળાવી મુક્યો
why u write such negative i mean so sad . why ????????????
ReplyDeletei think u r seriously hurt by ur lover .
try to forgive him and start ur life with new
hope .
મરવાની તીવ ઈરછા જ હોય,
ReplyDeleteને તોય જીવવું મજબુરી એવી હોય... hum dil ne shprshi gai aa line..
ક્યારેક એવો તબક્કો આવતો જ હોય છે કે, આ દુનિયાની સાચી કડવાશ જ વ્યક્તિના ભાગે આવતી હોય છે. અને લાગતુ હોય છે કે,
ReplyDelete‘‘એક આધાત સમયો ના હોય,
ને બીજો આધાત એનાથી મોટો હોય.’’
થોડી સમાન વાત...
...
શાતા વળતી નથી, જીવન રાહ પર
કોને પુછુ, કેટલે આવી ? સંબંધોની ગાડી,
એ તો ચાલ્યા કરે, સતત અને સતતના બે પાટા પર
ક્યાં પહોંચી જીવનગાડી ??...
બારીમાંથી ડોકીયું થઇ ગયું આતુરતાપૂર્વક!!
ગામના નામનું બોર્ડ તો હતું, પણ ગામનું નામ જ ન્હોતુ.
કોરા બોર્ડ પર ‘સૈફ’ પાલનપુરીનો શેર હતો –
‘‘જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતાં.’’
- પી. યુ. ઠક્કર