Thursday 13 August 2009

હસાવવાનો પ્રયાસ ....


હસાવવાનો પ્રયાસ કર.
બધા પ્રયત્ન અને આયાસ છોડી દે,
એક હસેલી ક્ષ્રણ પણ યાદ કરી લે,
વષો સુધી તને હસાવતી રહેશે તે,
ભૂલી જા એક ગમને જો ભૂલાય તો,
આખા વિશ્ર્વના ગમ તને રડાવશે,
એક હક ભલે ના મળ્યો હોય પણ,
ઘણા નવો સંબધો પણ તને જીવાડશે,
નવું જીંવન ના આપો તો કાઇ નહીં,
રડતા કોઈને હસાવવાનો પ્રયાસ કર.
શિલ્પા પ્રજાપતિ..

6 comments:

  1. શિલ્પાબેન,
    વાહ , ખુબ જ સરસ>> આશાવાદી અને પ્રેરણા દેતું ખુબ સરસ કાવ્ય !!
    આ વખતે કંઈક નવી જ અને અલગ આપણાં દ્વારા આ રજૂઆત ખુબ જ ગમી
    લગે રહો..

    ReplyDelete
  2. bahu j saras

    shabdo ocha padashe.... vah

    Nishit Joshi

    ReplyDelete
  3. એક હસેલી ક્ષ્રણ પણ યાદ કરી લે,
    વષો સુધી તને હસાવતી રહેશે તે,
    hmmm hasavva no prayas.... but e rite to tame jivadi didha......bahu saras positiveness aakha kavya ma....
    નવું જીંવન ના આપો તો કાઇ નહીં,
    રડતા કોઈને હસાવવાનો પ્રયાસ કર.
    hasavi ne navu jivan j apyu a to.....

    ReplyDelete
  4. નહી છોડું કોઇ પ્રયત્ન અને આયાસ
    બસ માગી માગી ને માગી એક હસેલી ક્ષ્રણ ને તે પણ યાદ મા
    નથી મંજુર મને તારી આ ખ્વાઈશ
    વષો સુધી તને હસાવતી રહેશે હર ક્ષણ પાછી ક્યા જરુર છે યાદ ની એક ક્ષણની

    read whole reply of your poem at
    http://raj0702.blogspot.com/

    visit our community
    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    visit our new venture social network
    http://worldofpoems.ning.com/

    ReplyDelete