આ જ દદૅ ને ચોરવા કહયુ હતુ,
વિધાતા કોઇ દુશ્મનને પણ તે ના આપ.
માગું છું હવે વિધાતા તારી પાસે,
તેને સહન કરવાની કોઇ શકિત તો આપ.
આ મનને બદલી આપજે વિધાતા,
ન બદલાય મનને તો પથ્થરનું મુકી આપ.
આ કાનમાં કોઇ બહેરાશ મુકી આપ,
મારી કોઇક શરત ને તો મંજુર કરી આપ.
નથી જીવવી આ હાથ ની લકીર,
વિધાતા સારી લકીર અમારી શરતોએ આપ.
શિલ્પા પ્રજાપતિ....
Sunday, 10 January 2010
Subscribe to:
Post Comments (Atom)
ખુબ જ સરસ લખ્યું છે.
ReplyDeleteભાગ્ય વિશે એક શેર યાદ આવે છે-
"વિધિએ લખ્યું લલાટમાં તે સાચું કહેવાય,
રહો ખુશ નાખુબ ભલે ભાવિ મિથ્યા ના થાય."
સરસ અભિવ્યક્તિ .સુંદર બ્લોગ.
ReplyDeletewww.agravatvimal.wordpress.com
આ જ દદૅ ને ચોરવા કહયુ હતુ,
ReplyDeleteવિધાતા કોઇ દુશ્મનને પણ તે ના આપ.
સુંદર રચના શિલ્પાબેન
નથી જીવવી આ હાથ ની લકીર,
ReplyDeleteવિધાતા સારી લકીર અમારી શરતોએ આપ.
વાહ ! કેવી ખુમરી ભરેલી પંક્તિઓ !
લકિર લખનાર વિધાતા તે જ પ્રમાણે જીવન જીવવા મજબુર ક્યાં કરે છે ! પરંતુ જીવન આપણને આપણી શરતોએ જીવતા જ ક્યાં આવડે છે !
એક વાર મેં પણ કંઈક આવું જ લખેલું ...
એ તો મારી શ્રદ્ધા જ છે ઓ પ્રિયતમ ! બાકી માનનારા તને પથ્થર ક્યાં નથી માનતા ?
Very Good...Nice...Keep up...Keep write...
ReplyDeleteSilpaben, Tame lakhta raho...aa rachna ati suMdara sathe nava aasavadi vichaaro pan raju thayela chhe
ReplyDeleteસરસ રચના છે અશોક્
ReplyDelete"સારી લકીર અને એ પણ અમારી શરતોએ" વાહ ભૈ વાહ......માંગવામાં પણ ખુમારી જોઈએ....
ReplyDeleteaa mane badali ne aapje,
ReplyDeletena badlaay man to payhar nu aap..
hummm,sundar rachana...kaash aam thai shakt ne ?
vah... nice one...
ReplyDelete"AAPSE VIDHATA BADHU TAMANE KARIYE DUA AME
KYAAREY BHULI NA JATA AMANE VINAVIYE AME"