જયાં.ને ત્યાં
જયાં દુવાઓની અસર થતી નથી.
ત્યા દવાઓ કદાચ કામ આવતી નથી.
જયાં એંકાત ઘણુ ફાવી જતું હોય
ત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.
જયાં પુછાતુ હોય કેમ છો આપ?
ત્યાં જવાબો આપવા પણ હોતા નથી.
જયાં સવાલોય પુછાતા નથી,
ત્યાં જવાબો કેમ કરીને અપાતા નથી.
જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
શિલ્પા પ્રજાપતિ...
Monday, 28 December 2009
Subscribe to:
Post Comments (Atom)
જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ReplyDeleteત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
aa be line bahu j gami..... Ashok
kya baat hai......maja aavi gai
ReplyDeletesundar rachana chhe.....
jyaa koi puchu hoy kem cho aap ?
ReplyDeletetyaa jawab devaa pan taiiyaar nathi...
waah,dear..sundar rachana che aakhi...
loko aava pan hoy che..lagani na dhajaagara udalta temne vaar lagati nahi...
nice one
ReplyDeletejyaa koi apeksha pan nathi
tyaa kem aashao pana marati nathi?
javab nahi........
જયાં પુછાતુ હોય કેમ છો આપ?
ReplyDeleteત્યાં જવાબો આપવા પણ હોતા નથી.
Nice lines , good .
લખવુ છે ઘણુ પણ મારી પાસે શિલ્પા
જેવા શબ્દો નથી , કેમ બરાબર ને ?
Very Nice, And new thinking...Very Good
ReplyDeleteખુબ જ સરસ નાવીન્ય સાથે ઊંડું ચિંતન...અભિનંદન!!
be positive
ReplyDeletejya dua ni asar thay chhe
tya dava ni koi jarur nathi
જયાં એંકાત ઘણુ ફાવી જતું હોય
ReplyDeleteત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.
hmmmmmm gami aa line....
જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
aa line hridaysparshi rahi ...... nice.
saras chhe rachana
ReplyDeleteજયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ReplyDeleteત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
varso thi puchhato prashn chhe ne koi javab nathi...
saras
જયાં એંકાત ઘણુ ફાવી જતું હોય
ReplyDeleteત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.
વાહ! એકાંત અને મહેફિલનો વિરોધાભાસ.
જ્યાં એકાંત ઘણું ફાવી જતું હોય,
ReplyDeleteત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.
વાહ! એકાંત અને મહેફિલનો વિરોધાભાસ.
-અરવિ્દભાઇ પટેલ, યુ.કે.થી.
જયાં સવાલોય પુછાતા નથી,
ReplyDeleteત્યાં જવાબો કેમ કરીને અપાતા નથી.
જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
wah wah khub saras shilpa tame khub saras lakhyu che.. nice aaavu j dard walu lakho to maja aave vanchvani........... keep wriging god bless you....
kashyap trivedi.
વાહ...જ્યાં ને ત્યાં ની આ કેવી નિઃશબ્દ દુનિયા !
ReplyDelete"જયાં એંકાત ઘણુ ફાવી જતું હોય
ત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.
જયાં પુછાતુ હોય કેમ છો આપ?
ત્યાં જવાબો આપવા પણ હોતા નથી."
વ્યક્તિની જ્યારે આધ્યાત્મિક પ્રગતિ થાય છે ત્યારે આંતરિક યાત્રાનો પ્રારંભ થાય છે. ત્યારે શબ્દો નાદમાં પરિણમે છે અને નાદ નિઃશબ્દમાં પરિણમે છે. જ્યારે અંતરની મહેફિલ જામે છે, ત્યારે બહારની મહેફિલ નર્યો ઘોંઘાટ લાગે છે. કેવા પ્રશ્નો ને કેવો જવાબ ! બસ, હૈયું જૂરી જૂરીને કદાચ એજ પ્રાર્થના કરતું હોય છે કે...
જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી ?
અને તેથી જ કદાચ એક ઊંડો નિઃશ્વાસ નાખી કોઇ બોલી ઉઠે છે...
ચાલ, હવે વિદાય લઉં છું પ્રભુ ! પાતઃકાળ થવા આવ્યો છે ને મારે ફરીથી ગુંથાવાનું છે આ નિર્દોષ દુનિયાનાં અનેક ભૌતિક કામોમાં. બસ મને એક વાર ઊંડો શ્વાસ લઇ તારા અસ્તિત્વને ગાઢ રીતે ફરી એક વાર અનુભવી લેવા દે. અને અનંતને પામેલા મને તદ્દન સામાન્ય બનીને મારાં ઘરે પાછો ફરવા દે.
સરસ.
ReplyDelete૩અને૪પુનરાવર્તન નથી?
ઘણા કાવ્યો વાંચ્યા અને ગમ્યા ય ખરા ફરી મળીશું.
ખુબ જ સરસ..
ReplyDeleteઅભીનન્દન...
ગોવીન્દ મારુ
http://govindmaru.wordpress.com/
Dilkhush
ReplyDeletesaras Rachna
જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ReplyDeleteત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
saras panktio che