Thursday, 4 February 2010

અચાનક.

અચાનક.

અચાનક કોઇવાર તે આવીને સુપ્રભાત કહી દે,
તો દિવસ કદાચ ખાસ પણ થઈ જાય.

અચાનક કોઇવાર તે વહેતા નયનને રોકી લે,
તો મોતીની કિંમત અનમોલ થઇ જાય.

અચાનક ન પૂરી થનાર આશા પૂણૅ થાય ને
તો રણ પણ કદાચ મહેકતુ થઈ જાય.

શિલ્પા પ્રજાપતિ...

13 comments:

  1. where r u from

    NARESH PRAJAPATI

    ReplyDelete
  2. MY BLOG
    ngujarati.blogshpot.com
    naresh prajapati

    ReplyDelete
  3. http://akshitarak.wordpress.com/2009/11/25/%e0%aa%b8%e0%aa%be%e0%aa%b5-%e0%aa%85%e0%aa%9a%e0%aa%be%e0%aa%a8%e0%aa%95/
    aanaa maate aatlu j kahis..

    ReplyDelete
  4. અચાનક ન પૂરી થનાર આશા પૂણૅ થાય ને
    તો રણ પણ કદાચ મહેકતુ થઈ જાય.
    Very good....

    ReplyDelete
  5. achanak shilpa ni khushi ranki uthe
    to jivan ghnatdi na rankar jevu thai jay....!


    hmm achanak..... to badhuj game j ne!!!

    achanak vaheta nayan nu rokavu... n e moti nu anmo thavu gamyu..thanks

    ReplyDelete
  6. hummmmm,
    achaanak na purithaanara aashaa purn thaa ne,
    to ran pan kadaacha mahektu thai jaay..

    haa vaat saache che achaanak jo kaink mali jaay teni maajaa j or hoy che.. :)
    saras rachna..

    ReplyDelete
  7. અચાનક ન પૂરી થનાર આશા પૂણૅ થાય ને
    તો રણ પણ કદાચ મહેકતુ થઈ જાય.
    સરસ રચના

    ReplyDelete
  8. અચાનક હવે દાવ માંડે પછી શું ?
    વિચારો કનડતા અંધારે પછી શું ?

    badhu j achanak .........good one

    kanti

    ReplyDelete
  9. nice but u can do it much better , keep it up,. all the best

    ReplyDelete
  10. અચાનક ન પૂરી થનાર આશા પૂણૅ થાય ને
    તો રણ પણ કદાચ મહેકતુ થઈ જાય.


    sundar.........

    ReplyDelete
  11. અચાનક કોઇવાર તે આવીને સુપ્રભાત કહી દે,
    તો દિવસ કદાચ ખાસ પણ થઈ જાય.

    અચાનક કોઇવાર તે વહેતા નયનને રોકી લે,
    તો મોતીની કીમત અનમોલ થઇ જાય.

    અચાનક ન પૂરી થનાર આશા પૂણૅ થાય ને
    તો રણ પણ કદાચ મહેકતુ થઈ જાય.

    વાહ ! વાહ !
    સકારાત્મકતા જીવન ઊપવનને કેવું મહેકાવી દે છે ! જ્યારે રદય પૂષ્પ ખીલી ઊઠે છે ત્યારે બધું જ ખાસ, અનમોલ અને મહેકતુ થઈ જાય છે...કંઇક આ કમળ ના પુષ્પની જેમ જ...
    પ્રભાત થાય અને જેમ જેમ સૂર્યોદય થતો જાય તેમ તેમ કમળ વધુ ને વધુ ખીલતું જાય છે. જેમ જેમ સૂર્યાસ્ત થતો જાય તેમ તેમ તે બીડાતું જાય છે. સૂર્ય વિહોણી શિતળ ચાંદની પણ તેને મંજૂર નથી. તે તો બસ બીડાઈ જ જાય છે બિલકુલ.

    ReplyDelete