કઈ રીતે કરુ?
તારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
ને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?
મનનાં દદૅ ને સહન કઈ રીતે કરુ?
પ્રયાસ પણ હસવાનો કઈ રીતે કરુ?
હૈયામાં વધુતોવધુતો સમાવું કઈ રીતે કરુ?
તારાજ દદૅને સહન પણ કઈ રીતે કરુ?
વધુતો હવે રજુઆતય કઈ રીતે કરુ?
હૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?
શિલ્પા પ્રજાપતિ...
Friday, 19 February 2010
Subscribe to:
Post Comments (Atom)
vah sundar rachanaa
ReplyDeleteહૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?
ReplyDeleteસરસ ....
તારાજ દદૅને સહુ પણ કઈ રીતે કરુ?
ReplyDeleteહૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?
હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?
wahh kub saras lines che... really nice one..
" tari fariyaad karu to kai rite karu ?
ReplyDeletene nazar andaaz pan kai rite karu ?
it's nice,aa be panknkati mane khoob gami..sundar :)
Keep writing, read famous poets, it will improve your skill day by day....
ReplyDeletehaiya ne kholi ne vat pan kai rite karu!!
ReplyDeleteman na dard ne sahan kairite karu?
prayas pan hasvano kai rite karu?
vadhu to have rajuaatey kai rite karu?
hmmmmm nice ........ che n above line to bahu gami.
શિલ્પા
ReplyDeleteકોમ્ન્ટ્સ વાચી કોઇ ને કાઈ ગમ્યુ તો કોઇ ને કાઈ મને તો સમગ્ર રચના ગમી એને હવે થોડા દિવસ વગોળીશ પછી ફરી ફરી ને જોઈશ
ટુકમા ઘણા સમયે અન્તર ની વાત છતી થઈ
આભાર
મહેશ લીમ્બડી
ઘણું દર્દ છે.
ReplyDeleteસરસ.
આમજ લાભ આપતા રહેશો.
અરવિંદભાઇ.
સાચ્ચી વાત..
ReplyDeleteહૈયાના ધબકારને અટકાવાય નહી
એતો સ્વયંભુ છે.
ખુદ દર્દજ હાસ્યમાં પલટાઈ જશે
બસ હૈયાને ખોલી દઈયે..સમાઈ જશે બધ્ધુંય..
ek stree ni bhavnao pamvi muskel 6.........
ReplyDeleteBahu Saras Rachna... Love to Read Gujarati Blog... Plz Visit My Blog:: http://mylifemantras.blogspot.com
ReplyDeletevary good one , i like these line
ReplyDeleteતારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
ને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?
I have mailed the review....
ReplyDeleteexcellent !
ReplyDeleteફરિયાદ બનશે ફરી યાદ
ReplyDeleteઆપણુ જીવન એટલે શુ ફકત એક હલતુ ચાલતુ મશીન ના, જીવન ન ઘણા રંગ સુખ, દુખ, હસી, ખુશીઅને આવા જાત જાત ના રંગોથી ઘડાય છે માનવ. આમ તો , કેહવુ ને અમલ કરવો તેમા બહુ ફેર છે પરન્તુ જે તેનો અમલ કરે શકે છે તેજ તો કેહવાય છે મહામાનવ તો કાવ્ય દ્રારા આજ વાત કેહવાની કોશિશ કરી છે. દુખ મા માનવી એ પામર બની ફરિયાદ ન કરવી જોય પરન્તુ શુ શુ કરવું જોય.
જીવન ને જીવવાની એક નવી શરુઆત કર
કર એવુ કે ન કરવી પડે ફરિયાદ પણ તને કરે ફરી યાદ
રાખી મોટુ મન કરવી પડે નજર અંદાઝ ફરિયાદ,
હૈયા ને ખોલી એક વાર તો વાત કર નહિ રહે કોઇ ફરિયાદ.
read whole poem on my blog
http://raj0702.blogspot.com/
join live gujarati network
http://worldofpoems.ning.com/
join orkut community
http://www.orkut.co.in/Main#Community?cmm=56547950
રાજ ની રચના
૧/૩/૨૦૧૦
૧૪:૨૦ બપોરે
રાજ - તમારો મિત્ર
આજે એકાદ વર્ષ પછી ઓર્કુટ ની દુનીયામાં પાછો આવ્યો છું
ReplyDeleteઅને આ બ્લોગ જોઇ તમારી કેટલીક કવીતાઓ યાદ આવી જાય છે.
"માનવ"
તારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
ReplyDeleteને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?
સુંદર રચના !
ફરી યાદ આવે તેને જ ફરિયાદ કરવાની હોય ને !
અંદાજ જ અદા હોય તેમને નજર અંદાજ કેમ કરી કરવા !
હૈયુ ખુલે ત્યારે વાણિ ક્યાં સાથ આપે છે ?
કંઈક આવું જ....
લીલાછમ પર્ણને ફરકાવતા સમિર હાંફી જતો હતો. એક સુકું પર્ણ ખર્યું ને સમિર તેને દુર સુધી વહાવિ ગયો. વ્રુક્ષને પર્ણનીં યાદ ન આવેને તેથી.
shilpa, very nice dear, keep it up. i wasn't know i have a friend who can write a excellant poem. i m proud of u.
ReplyDelete