Thursday, 18 March 2010

નહોતી ખબર .......

નહોતી ખબર .......

નહોતી ખબર એ ખભો મારો નહતો,
તૌય અંશ્રુ આવીને ત્યાં કેમ સરયા?

નહોતી ખબર વજન તને પણ લાગશે?
મારો ભાર હળવો કરવા ગયા એ રીતથી,

નહોતી ખબર તારી આંખમાથી નીતરશે?
બાકી પાણી તો મારી આંખોનુ જ હતુ ને!

શિલ્પા પ્રજાપતિ....

6 comments:

 1. Nice , saras lakhyu chhe,"nahoti khabar"

  ReplyDelete
 2. તૌય અંશ્રુ આવીને ત્યાં કેમ સરયા?
  નહોતી ખબર .....
  humm sundar vaat kahi aape..
  kyaarek khan to kyaarek varsho viti jaaya che.. :)pan khoon hamesha vishwas ne vafadari no thaay che..!

  ReplyDelete
 3. kashyap trivedi {pako dostar}.
  નહોતી ખબર તારી આંખમાથી નીતરશે?
  બાકી પાણી તો મારી આંખોનુ જ હતુ ને!


  wahh khub saras...
  keep write kharekhar khub saras rachna che
  godbless you shilpa really nice one..

  kashyap.

  ReplyDelete
 4. હાય સ્મિતા,
  આંખો મહીં આવી અને મારા થશો, નોતી ખબર.
  મૂકી મને સૂના સ્થળે ચાલ્યા જશો, નોતી ખબર.

  મારો બ્લોગ http://www.aniruddhsinhgohil.wordpress.com

  આવજે,
  અનિરુદ્ધ

  ReplyDelete
 5. This comment has been removed by a blog administrator.

  ReplyDelete