Thursday, 13 May 2010

તરસ..

આમ વૌશાખના વાયરાની વાતતો ના પુછ?
નહીતર થીજેલો એ બરફ પણ બધોય વહી જશે.

આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
નહીતર પાણીથી લથબથ દરિયો પણ કણસી જશે.

આમ મનેય સંબધોની કીંમતતો ના પુછ?
નહીતર મનની એ વાત પણ હોઠો પર આવી જશે.
શિલ્પા પ્રજાપતિ..

9 comments:

  1. bahu j saras
    આમ મનેય સંબધોની કીંમતતો ના પુછ?
    નહીતર મનની એ વાત પણ હોઠો પર આવી જશે.

    ReplyDelete
  2. આમ મનેય સંબધોની કીંમતતો ના પુછ?
    નહીતર મનની એ વાત પણ હોઠો પર આવી જશે.
    sundar vaat kahi....! shilpaji amuk var shabdo karta mon utam hoy che.

    ReplyDelete
  3. વૌશાખના વાયરા and તરસ combination gamyu..

    ReplyDelete
  4. Nice poem
    સંબંધનું મૂલ્ય જે જાળવે એ માણે.સંબંધો જેટલા મજબુત હોય છે એટલા જ નાજુક હોય છે .સંબધમાં એક તબ્બકો એવો પણ આવે જયારે ફેલાવા જઈએ તો વિખેરાઈ જઈએ અને ઉંચે ચડવા જઈએ તો બટકી જઈએ .

    ReplyDelete
  5. vayra n taras.. khub j saras rachna che...

    tem chhataye આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
    નહીતર પાણીથી લથબથ દરિયો પણ કણસી જશે.

    aadariya ne kansavane badletarsavyo hot to vadhuu jamat .. am i right?

    આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
    નહીતર પાણીથી લથબથ દરિયો પણ tarasi જશે.

    ReplyDelete
  6. આમ મનેય સંબધોની કીંમતતો ના પુછ?
    નહીતર મનની એ વાત પણ હોઠો પર આવી જશે.

    સંબંધોની કિંમત હોઠો પર લાવ્યા વગર ઘણુ કહી દિધુ..

    સરસ રચના છે..

    ReplyDelete
  7. આમ મનેય સંબધોની કીંમતતો ના પુછ?
    નહીતર મનની એ વાત પણ હોઠો પર આવી જશે.

    સરસ રચના છે.. બધી જ પંકિત એઅ એક થી ચઢિયાતી છે, બસ થોડીક ભાષા શૈલી સુધારો અને ગઝલ ના બંધારણને આપ થોડુંક જાણી લો તો...તમારી દરેકરચનાઓ ને ચાર ચાંદ લાગી જાય...

    ReplyDelete
  8. આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
    નહીતર પાણીથી લથબથ દરિયો પણ કણસી જશે
    waah bahoot khoob..1

    ReplyDelete
  9. આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
    નહીતર પાણીથી લથબથ દરિયો પણ કણસી જશે

    ખુબ સરસ !!

    ReplyDelete