વાંક, આમ ના કાઢ.
વાંક કલમ નો હશે,
આમ,સંબધો નો ના કાઢ.
વાંક નયન નો હશે,
આમ,તરસ નો ના કાઢ.
વાંક સંજોગો નો હશે,
આમ,સમયનો ના કાઢ.
વાંક કંઇક તારોય હશે,
આમ,બધો મારો ના કાઢ.
વાંક આપણા બંનેનો હશે,
આમ,ઝઘડો તો ના કાઢ.
શિલ્પા પ્રજાપતિ...
Saturday, 1 May 2010
Subscribe to:
Post Comments (Atom)
સરસ રચના ...મજા આવી
ReplyDeleteકેમ કરી કહેવુ હતો એ વાંક કોનો?
પડ્યા ત્યારે.....ઘાયલ તો તમે પણ હતા અમે પણ.......
wahh wahh superb rachna...
ReplyDeletekeep writing
god bless you.
વાંક સંજોગો નો હશે,
ReplyDeleteઆમ,સમયનો ના કાઢ.
humm,samay aane snjogo manas ne haravi de che..!
વાંક કંઇક તારોય હશે,
આમ,બધો મારો ના કાઢ.
waah !
વાંક આપણા બંનેનો હશે,
ReplyDeleteઆમ,ઝઘડો તો ના કાઢ.
nice yar sari vakya rachna gothvi 6
નયન ને તરસ gamyu
ReplyDeletesaras chhe
kalam.. sambandh...,,,
ReplyDeletenayan .. taras.,,,,,
sanjog .. samay..,,,
taro... ane maroo....vank kono????
saras gamyu . upper na shabdo ne lidhe kavita e height lidhi che..
nice attempt.. may i draw yr attention 2 1 thing / this poem that seems as a ghazal.... needs to b in meters...CHAND plz try to write as per ghazal chhand. hope 4 bright success.
ReplyDeletehi nice attempt this poem resembles to ghazal... but it needs to b in ghazal meters chhand. try accordingly.... best wishe 4 bright success.
ReplyDeleteવાંક કલમ નો હશે,
ReplyDeleteઆમ,સંબધો નો ના કાઢ.
વાંક નયન નો હશે,
આમ,તરસ નો ના કાઢ.
વાંક સંજોગો નો હશે,
આમ,સમયનો ના કાઢ.
વાંક કંઇક તારોય હશે,
આમ,બધો મારો ના કાઢ.
વાંક આપણા બંનેનો હશે,
આમ,ઝઘડો તો ના કાઢ.
વાહ શિલ્પાજી આપની આખીયે રચના ખુબ સુંદર
ખુબ જ સરસ શબ્દો થી સરળતા થી સજાવી છે આપે .......
સુપર્બ સુંદર કાવ્ય...ખુબ ખુબ અભિનંદન!! વાંચીને મારી છાતી ખરેખર ગજ ગજ ફૂલી ગઈ!!
ReplyDeletenice blog
ReplyDeletevisit my blog
www.funtimeclub.com
saras rachana
ReplyDeletesunder rachna
ReplyDelete