મંઝીલ વગરના સફરને ખેડવો કંઇ રીતે?
આમ જીંવવાનું કોઇ કારણ વિના કેમ?
હવે આંખોને કે હોઠોને પણ શું ફેર પડે છે.
ચાલે છે આ શ્ર્વાસ કે નિશ્ર્વાસ શું ખબર!
કોઇ સજજનને જરૂર હોય લાંબા આયુષયની,
યમરાજ પાસે વિંનતી હું ખુદ કરવા જવ,
મારા પ્રાણ ભર એ તુ સજજન વ્યકિતમાં,
મારો જન્મ ફેરો તો ગયો નકામો આમજ,
બસ મારી મૂત્યુ કદાચ સફ્ળ થઇ જાય.
આ મૂત શરીરમાં શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?
શિલ્પા પ્રજાપતિ...
Showing posts with label (57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?. Show all posts
Showing posts with label (57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Posts (Atom)