Thursday, 11 June 2009

(102) શહેર...

શહેર તારુ પણ ને મારુ પણ.

આપણા જ શહેરમાં આપણે,

કેવા સરસ અજનબી તો હતા,

આજે પરિચિત થયા તો કેમ?

શહેરને કેવી રીતે દોષ દેવાય?
શિલ્પા પ્રજાપતિ....

6 comments:

  1. Hi shilpa

    ધૂલ ગઇ હૈ રૂહ લેકીન
    દિલ કો યે એહસાસ હૈ
    યે સૂકૂં ચંદ લમ્હો કે
    મેરે હી પાસ હૈ

    ફાસલો કી ગર્દ મે
    યે સાદગી ખો જાયેગી
    શહેર જાકર જીંદગી
    ફિર શહેર કી હો જાયેગી

    – જાવેદ અખ્તર –

    ક્યાં ખોવાઇ ગયા ???????

    www.aagaman.wordpress.com
    Mayur prajapati

    ReplyDelete
  2. છે આજ પણ મને એક સાથને દોસ્તી પડછાયાની,
    તારા શહેરમાં અમે સાવ અજનબી તો ન હતા.

    like this. right?

    ReplyDelete
  3. શહેરી સંસ્ક્રુતિમાં આપણે ભિડ બની જઈએ છીએ. ક્યારેક કોઇ તો મળે જેને આપણે આપણું ગણી શકીએ...ભીડથી દૂર બધી જ ઔપચારિકતાઓથી દૂર એક એવું સાનિધ્ય જ્યાં ઋદય ના તાર ઝણઝણી ઊઠે ને મધૂરૂ સંગીત વહી નીકળે...

    ઉત્સવની ધમાલ પુરી થઈ. બધાં જ તારી આરતી ઉતારીને ચાલ્યાં ગયાં છે. આ મંદિરમાં હવે તું , હું અને આ દીવડા સિવાય કોઈ જ નથી. ચાલ , હવે મારાં હ્રદયનાં પુષ્પો ચઢાવી મૌન વડે તારી આરતી ઊતારું. ઉત્સવની ધમાલ પુરી થઈ.

    ReplyDelete
  4. humm...bhul to aapni j che saher ne samajvani...saher ne dosh kem devay...barabar kahyu.

    sneha

    ReplyDelete
  5. Nice One Sister.

    ReplyDelete
  6. One of the nice

    aapni bhula mate dosh bijana sire kema apay

    ghani vara aapne dosh no toplo bijane pheravaa mate hamesha taiyar hoi e chhieae

    ReplyDelete