કાચ ને સપનું......
વિખરાયેલા તુટેલા કાચને વીણવાની કોશિશ છે.
વિખરાયેલા મારા આ બધા સ્વપ્ના નું શું કરુ?
જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?
વાગશે પગમાં તોય દદૅ થશે આખા શરીરને જ.
મળેલા બધા દદૉની તો કોને હવે ફરિયાદ કરુ?
પણ તૂટેલા કાચને વીણતા વીણતા જોવાય તો,
સ્વપ્નના ટુકડા વીણવાની કોશિશ બેસુમાર કરુ.
એક સાથે અનેક પ્રતિબિબ તેમાં જ દેખાશે સાચા.
ટુકડા અનેક ને એક પ્રતિબબ જોવાની કોશિશ કરુ.
જયારે કાચ આખો ત્યારે એક જ રુપ દેખાતું ને.
તુટેલા સ્વપ્ના ને સાંધવાની હું જોને કોશિશ કરુ.
શિલ્પા પ્રજાપતિ અને ધડકણ સર .....

સરસ લખ્યું છે જી... ફ્રેન્ક્લી સ્પીક્લી સ્પીકીંગ સ્ટાર્ટીંગ વધારે ગમ્યું...
ReplyDeletesaras lakhaan.
ReplyDeleteane aa Dhadakan sir kon chhe?
Note:rachanaane ante Li. lakhvaanu bandh karo. aa maari aapne farithi salaah chhe.
gerat work... keep it up...
ReplyDeletekhub j saras !
ReplyDeleteamaara blog ni mulaakat levaanu bhuli gaya ke shu ?
tame to co-operate karavaani vat karata hata
have to yaad pan karata nathi.
www.aagaman.wordpress.com
Mayur Prajapati
જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
ReplyDeleteમનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?
wahhhh khub saras..
wooooow jo rahi jaay kan pan vaagse to mata pag maa vali,
ReplyDeletemann maa fasaayela maara swapn naa tukada nu su karu?......
aa 2 line bauj saras chhe.....
જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
ReplyDeleteમનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?
well said dear...
bahu sarase
ReplyDeleteવિખરાયેલા તુટેલા કાચને વીણવાની કોશિશ છે.
ReplyDeleteવિખરાયેલા મારા આ બધા સ્વપ્ના નું શું કરુ?
જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?
એક સાથે અનેક પ્રતિબિબ તેમાં જ દેખાશે સાચા.
ટુકડા અનેક ને એક પ્રતિબબ જોવાની કોશિશ કરુ.
hmmmmmmmm aa 3 line s to ekdam gamii bakkii
to akhi kavitaaa saras che sapnu ane kach banneeeee tutva mate j hoy che ne!!!!!!!
ખુબ જ સરસ ..
ReplyDeletetame kem atlu badhu dukh bharyu lakho cho ?
ReplyDeletetry to write some thing positive