Tuesday 15 September 2009

બોલાયેલા શબ્દના ગુલામ.......

વાહ! અમે તો બોલીને શબ્દના ગુલામ થયા.
પણ અમેય અમારો જ થાક ઉતારી લીધો ને,
બસ મનથી હલકાફુલ અમે જ બની ગયા હવે.
લો અમારા હાથનો થાક પણ ઉતરી ગયો હવે,
પાછા નવા શબ્દો ના સર્જનમાં વ્યસ્ત થયા,
તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે.
શિલ્પા પ્રજાપતિ..

9 comments:

  1. એક ગૂઢાર્થ ને સમાવતી રચના!

    પાછા નવા શબ્દો ના સજનમાં વ્યસ્ત થયા,

    આ ઉપરોક્ત પંકિતમાં ટાઈપીંગ ભૂલ લાગે છે, તેમાં તમારે કદાચ 'સજન'ના બદલે 'સર્જન' લખવાનું હશે !

    તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે.

    અમે રાહ જોઈએ છીએ તમારી એક શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ રચનાની !!

    ReplyDelete
  2. પાછા નવા શબ્દો ના સજનમાં વ્યસ્ત થયા,
    તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે
    bahuuuuu samajdari vali line....

    ReplyDelete
  3. અમને ના સમજાયું તમે શુ બોલી ગયા.
    શબ્દ ના ગુલામ કેમ થયા?

    read full poem on Your Network :-
    http://worldofpoems.ning.com
    my blog :- http://raj0702.blogspot.com/
    Our Orkut Community :-
    http://www.orkut.co.in/Main#Community?cmm=56547950

    રાજની રચના
    ૧૮:૪૫ સાંજે ૧૫/૦૯/૨૦૦૯

    ReplyDelete
  4. લો અમારા હાથનો થાક પણ ઉતરી ગયો હવે...
    nice .....
    TO HAVE....

    thak utari gayo nava sarjan ni aavi ghadio
    na vahavo anmol ratna aaavi haasyani ghadio

    ReplyDelete
  5. વાહ ! શબ્દોનાં સર્જકને બોલવાથી થાક લાગે જ. શબ્દોનું સર્જન એ ખરેખરતો શબ્દોનાં અવતરણ જેવી ગેબી ઘટના છે ! નવજાત શિશુને પહેલી વખત નિહાળતી માતા પહેલી જ નજરે તેનાં તેનાં પ્રેમમાં પડી જાય તેવી દિવ્ય ઘટના છે ! જ્યારે વાણી મૌન બને ત્યારે નયન બોલતા હોય છે ! અને તેથી જ શબ્દોનો આરાધક તેની શબ્દ સાધના વખતે બોલી ઊઠતો હોય છે કે.....

    ઓ પ્રિયતમ ! હું અક્ષરો વડે અ ક્ષર ને કંડારું છું. અવર્ણીય નું વર્ણન કરવા મથું છું ! નિરાકારને આકાર આપું છું...આ લેખની તો એક બહાનું છે નાથ ! તારાં વિરહનાં જ જખમો પર લેપ લગાવું છું. ઝુંરતાં ઋદયા ને મનાવું છું . આમ તો આમ તને મારી પાસે ને પાસે જ રાખુ છું. ઓ પ્રિયતમ ! સ દેહે નહિ તો કઈ નહિ શબ્દ દેહે તો પ્રકટ થા !

    ReplyDelete
  6. વાહ સરસ રચના શિલ્પાજી

    ReplyDelete
  7. વાહ! અમે તો બોલીને શબ્દના ગુલામ થયા.
    પણ અમેય અમારો જ થાક ઉતારી લીધો ને..

    hummm khari kahi..

    ReplyDelete
  8. તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે

    mast chhe

    ReplyDelete