Tuesday, 22 September 2009

નવરાત્રિમાં સૌને શુભકામના......

નવરાત્રિમાં સૌને શુભકામના......
માં શકિત આજે બાળકો માંગે તુજ થી કંઈક.
તુ અવતાર લે હવે શિવ રૂપે સંસારમાં માં.
શિવ રૂપે નહી તો શકિત રૂપે પણ આવ માં.
બસ પાત્રતા તો તારી જ આપેલી છે માં.
દીવો પ્રગટાવવા દે તારા દરબારમા મને માં.
તારી મમતામાં ખોટ આવી કેમ અમ માટે માં?
અમને અળખામણા કેમ રાખ્યા તે કેમ માં ?
અમારી બાળ હઠ પણ તુ પુરી કર હવે માં.
અમ બાળકોની હર ભુલ ને ક્ષમા આપ માં
તારા નામનો ગરબો મોકલ મારા ચોકમાં માં.
શિલ્પા પ્રજાપતિ...

8 comments:

  1. exceellllllentttttttttttttttt.............. n maa to tamara pase avi to gaya che so tame ahi ya choooooooo nahi tooo very nicee.. bahu j gamiiમાં શકિત આજે બાળકો માંગે તુજ થી કંઈક.
    તુ અવતાર લે હવે શિવ રૂપે સંસારમાં માં.
    શિવ રૂપે નહી તો શકિત રૂપે પણ આવ માં.
    બસ પાત્રતા તો તારી જ આપેલી છે માં.
    vah shabde shabd bahu gamyoo

    ReplyDelete
  2. તારી મમતામાં ખોટ આવી કેમ અમ માટે માં?
    અમને અળખામણા કેમ રાખ્યા તે કેમ માં
    આખી પ્રર્થના હ્રદય માથી નીકળી હોય તેવુ લાગે છે અને ઉપરની પન્ક્તિ તો મા પાસે લાડ થી ફરિયાદ કરતી કવિયત્રી માની લાડ્કી બની ફ્ર્રીયાદ કરતી બાળકી જેવી લાગે છે
    ખૂબ સરસ

    ReplyDelete
  3. સરસ, સાચા દિલને પ્રાર્થના !!

    ReplyDelete
  4. very nice
    HAPPY NAVRATRI TO YOU AND YOUR FAMILY

    ReplyDelete
  5. શિવ રૂપે કે શક્તિ રૂપે તુ તો છે મારી માં

    બાળક છીએ તુજના ખોળે રમાડ મારી માં

    તુ અભયપદ દાયીની છે મારી માં

    ચરણે આરોટવા દે હવે મારી માં

    ReplyDelete
  6. નવરાત્રિ એ અવિનાશી વિશ્વ ચેતના શક્તિ ની આરાધનાનું પર્વ છે, જે ગઈ કાલે હતી, આજે પણ છે અને આવતિકાલે પણ રહેવાની છે. બ્રમ્હ જ્યારે બ્રમ્હ પાસે લટકાં કરે છે ત્યારે સ્રુષ્ટિનો મહા રાસ રચાય છે. જગન્નિયતાને શક્તિ સ્વરૂપે આવકારતા તો શબ્દે શબ્દે દિવડા પ્રગટે છે. જે શક્તિ છે તે જ શિવ છે. ને જે શિવ છે તેને જ હું પ્રિયતમ કહિને પોકારું છું...

    મારા દિલનાં દરબારમાં એક વાર પધારજે તું નાથ ! અહી તારા રાજ દરબાર જેવો વૈભવ નથી. ને વળી ઐશ્વર્ય પણ નથી તેવું. અહી લાગણીની ભીનાશ છે. ને ઊર્મી નો ઉજાસ છે. તારા પ્રગાઢ સાનિધ્ય થી જન્મેલા નિઃશ્વાસની ઉષ્મા છે. તથા તારી પ્રત્યેના પ્રેમના ખીલવાનો પમરાટ છે. દેવતાઓની ભીડથી દૂર આત્માની હૂંફમાં મારા ઋદયના સિંહાસન પર બિરાજી તો જો ! મારું રોમ રોમ પુલકિત થઈને તારી જ માટે નર્તન કરશે. શ્વાસોની સીતારી બજાવતુ ઋદય ધક ધક કરતુ મ્રુદંગ વગાડશે. ને આંખો અશ્રુ થકી તારી જ આરતી ઉતારશે ! સ્વર્ગનાં સુખ સામે મારા પ્રેમની સાદગીથી તને સ્વર્ગેય ભૂલાવી દઈશ હો પ્રિયતમ ! તું એકવાર આવી તો જો !

    ReplyDelete
  7. Hi Mrs Prajapait

    We at Onion Insights (onioninsights.blogspot.com) are always happy to come across bloggers like you. We are also glad to inform you that your writing skills can now be put to good use and you can make some extra money too.

    Get paid to shop, dine and report and make some extra money using your writing and observation skills. The concept is pretty simple. Top retail chains, five star properties and fast food chains in India hire our services to get their stores evaluated through the eyes of a normal customer. We are looking for people in Baroda who frequently visit these outlets and write well.

    Every week there are a certain number of reviews in your city. Based on your availability and interest, you can choose to perform a review for us. You visit the outlet and notice what’s going on. You then go to our website and fill in a report which has a questionnaire and comment boxes to help you document your observations.

    Within 15-20 days you will be paid a pre determined shopper fee which will include an reimbursement for any amount spent in the store plus an additional shopper fee. That’s how the system works.

    Follow the below mentioned steps to sign up as an OI reviewer

    Go to this link http://www.sassieshop.com/2dcs
    Click on new shopper sign up
    Click "India" under new shopper and click on "go"
    Enter your basic information in the form and click on "sign me up"

    Please call us at +919769781001 or shoot us an email at support@onioninsights.com if you have any other queries or any difficulty while signing up.


    For more details log on to www.onioninsights.blogspot.com

    Warm Regards,
    OI Team

    ReplyDelete
  8. sudar rachana che..

    aamari baal hath pan have tu puri kar maa..
    gooood1..
    der...
    :)

    ReplyDelete