અરીસામાં મે મારું જ પ્રતિબિંબ જોયુ,
મારો જ ચહેરો પૂરો આખો દેખાયો મને.
પણ કાચ તૂટેલા મને દેખાયા શીદ ને?
મારી આંખોમાં જ મને ભ્રમ કેમ દેખાયો?
સ્વપ્ન વિખરાયેલા જોઇ લીધા હશે અમે,
પ્રયત્ન કરુ હજાર તોય ન થાય પુરા તે,
ના જોડાય તુટેલો કાચ કયારેય ફરી.
કે મને મારો જચહેરો યાદ રહયો નથી!
શિલ્પા પ્રજાપતિ..
Wednesday, 2 September 2009
Subscribe to:
Post Comments (Atom)
"યાદ" રાખીને રચેલી સરસ રચના.
ReplyDeleteપ્રતિબિંબ
ReplyDeleteઅરીસામાં તે જોયુ તારુ પ્રતિબિંબ જોયુ,
મારો ચહેરો કેમ ના દેખાયો તને.
કાચ તૂટેલા હશે ચાલશે પણ દિલ તુટે એનુ શુ?
જ્યારે દેખાશે મારો ચહેરો નહિ હોય આંખોનો ભ્રમ
વિખરાયેલા સ્વપ્ન પુરા કરવા ન પ્રણ લીધા છે અમે,
પ્રયત્ન કરશુ જયાં સુધી નહીં થાય પુરા તે,
"રાજ" એટલે જ કહે કાચ ભલે તુટે કોઇના દિલ ના તોડાય
આ જ મિત્રતા ની શીખ છે.
હવે જોવો અરીસામાં તમારો ચહેરો દેખાશે તમને તમારો ચહેરો
પણ એ કાચ ન અરીસા માં દેખાતુ પ્રતિબિંબ આ મિત્રતા ગૌરવ થી ઝડહડતુ હશે, તમારો જ ચહેરો
રાજ ની રચના
૩/૦૯/૨૦૦૯
સાંજે ૫:૦૦
na joday tutelo kaanch kyaarey fari
ReplyDeletek mane maaro j chahero yaad rahyo nathi
nice one....
અરીસામાં મે મારું જ પ્રતિબિંબ જોયુ...વાહ ! વાસ્તવિકતા થી સભર રચના ! વ્યક્તિ અરીસામાં પોતાનાં પ્રતિબિંબને નિહાળે અને સ્વપ્નમાં રાચે તેમાં શી નવાઈ ? પણ ત્યાં જ તૂટેલા કાચમાં વિખરાયેલા પોતાનાં સ્વપ્ન તેને વાસ્તવિકતાની ધરતી પર લાવીને મૂકી દે છે ! અલબત્ત આ માટે વિરત્વની જરૂર પડે છે. મેં પણ એક વાર આવું જ કંઈ સાંભળ્યું હતું...
ReplyDeleteઓ સૂર્ય, મારામાં આમ વારંવાર જોઇને તું સ્મિત ન વેર. હમણાં પેલી ચકલી ઉઙશે, આ ઙાળી હલશે અને મારે ટપકી જવાનું છે.
Arisha ma hu jov to eklo dekhav 6u..
ReplyDeletekoi ni aankh ma jov to ame ekbija ne dekhaie 6ie.
Gaurav Pandya
www.thegaurav8184.blogspot.com
advocate_pandya@hotmail.com
ના જોડાય તુટેલો કાચ કયારેય ફરી.
ReplyDeleteકે મને મારો જચહેરો યાદ રહયો નથી!
goood1...
der...
સ્વપ્ન વિખરાયેલા જોઇ લીધા હશે અમે,
ReplyDeleteપ્રયત્ન કરુ હજાર તોય ન થાય પુરા તે,
ના જોડાય તુટેલો કાચ કયારેય ફરી.
કે મને મારો જચહેરો યાદ રહયો નથી!
goodone
badhi j rachana o bahuj sundar che keep it up dear .god bless u.
ReplyDelete