Monday, 12 October 2009

વાંચકમિત્રોને ભેટ .

જીવી જવું પડશે.
જો આ મરણ પણ જીવી જવું પડશે.
લાશ પણ લેશે ઘણા લાકડાનો દાહ.
મારું જીવન આવ્યું ના કોઇ કામ માં.
લાશ ના વેઠી શકે એ લાકડાનો ભાર.
એક વૃક્ષના ઉછેર માટેય જીવવું પડશે.
બસ એટલે આ મરણ જીવી જવું પડશે.
શિલ્પા પ્રજાપતિ...

6 comments:

  1. શિલ્પાબેન, તમે નવા-સવા કવિયિત્રી હોય તેમ લખો છો, હવે તો તમારો હાથ અને કલમ માં શબ્દોને મઠારવાની આવડત વધવી જોઈએ. તમે પોતે તમારા અગાઉના કાવ્યો જૂઓ તેમાં તમારી આવડત ઊડીને આંખે વળગે છે....હાલના આ કાવ્યને તમે સરસ અછાંદસ બનાવી શકો છો...થોડાં શબ્દોને મઠારીને ગોઠવો..
    -પ્રવિણ કે.શ્રીમાળી

    ReplyDelete
  2. વાહ વાહ શુ વાત છે..

    ખુબ શરસ લખ્યુ છે...

    હવે તમારા બ્લોગ ની વારંવાર મુલાકાત લેવાનુ મન થાય છે.


    --કશ્યપ ત્રિવેદી

    ReplyDelete
  3. સરસ.થોડી ભાષા સરલ વાપરી હોત તો વધારે મઝા આવત.

    રાજ - તમારો મિત્ર

    ReplyDelete
  4. thodu positive lakho toh vadhu sari kavita lakhase.. saro prayas...keep it up..

    ReplyDelete
  5. kavita nu theme saras che maran ne jivavani vat........mrutyu ne pam vani vat...... but e anandthii manyu hot to ema vadhu maja avat maran ne pan khushi thi vadhavyu hot to ... kavita no rang j badlai jat .. tame sambhalyu che ravji patel nu kavya.. MARI AANKHE KANKU NA SURAJ ATHMYA..... ...

    ReplyDelete
  6. ek vruksh na maatey jivavu padse,
    bus elae aa maran pan jivavu padshe..

    gr8...
    shilpaji..
    sundar rachana..

    ReplyDelete